વૈજ્ઞાનિક કારણ આપો: સજીવો વચ્ચેના આંતર-સંબંધોને સમજવા માટે વર્ગીકરણ આવશ્યક છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ તમામ સજીવો એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આંતર-સંબંધ ધરાવે છે.
$\rightarrow$ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કૃષિ,વનીકરણ,ઉદ્યોગો અને આપણા જૈવિક સંસાધનો તથા તેમની વિવિધતાને સમજવા માટે અત્યંત ઉપયોગી છે.
$\rightarrow$ વર્ગીકરણના અભ્યાસ દ્વારા વિવિધ ભૌગોલિક વિસ્તારોની વનસ્પતિસૃષ્ટિ (Flora) અને પ્રાણીસૃષ્ટિ (Fauna) ની યાદી તૈયાર કરી શકાય છે,જે ઉત્ક્રાંતિના સંબંધો અને પારિસ્થિતિકીય નિર્ભરતાને સમજવામાં મદદ કરે છે.

Explore More

Similar Questions

આંબાના છોડનું વૈજ્ઞાનિક નામ $Mangifera$ $indica$ $(Linn.)$ $Santapau$ છે. ઉપરના નામમાં $Santapau$ શું સૂચવે છે?

નીચેની વર્ગીકરણ શ્રેણીઓ (taxonomic categories) ની વ્યાખ્યા આપો અને સમજાવો:
$(i)$ સમુદાય (Phylum) $(ii)$ વર્ગ (Class) $(iii)$ કુળ (Family) $(iv)$ ગોત્ર (Order) $(v)$ પ્રજાતિ (Genus)

વર્ગીકરણની વિવિધ કક્ષાઓ કોનો નિર્દેશ કરે છે?

$Tomato$ (ટામેટા) અને $potato$ (બટાટા) વચ્ચેની સમાન લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરે મહત્તમ હશે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo